દિલીપ કુમાર : અનુપમ ખેર, અમિતાભ બચ્ચન, ઇમરાન ખાન, લતા મંગેશકર, વિરાટ કોહલીએ કેવી રીતે કર્યાં યાદ?

અભિનેતા અનુપમ ખેરે કહ્યું એમણે જિંદગીમાં પહેલી ફિલ્મ દિલીપ કુમારની ગોપી જોઈ હતી અને એામં ટિકિટ ખરીદવામાં નાક ભાંગ્યું હતું.

ઇમેજ સ્રોત, Anupam Kher Twitter

ઇમેજ કૅપ્શન, અભિનેતા અનુપમ ખેરે કહ્યું એમણે જિંદગીમાં પહેલી ફિલ્મ દિલીપ કુમારની ગોપી જોઈ હતી અને એામં ટિકિટ ખરીદવામાં નાક ભાંગ્યું હતું.

બોલીવૂડના ટ્રૅજેડી કિંગ જેમને કહેવામાં આવે છે તે દિલીપ કુમારનું બુધવારે સવારે મુંબઈમાં અવસાન થયું છે. 98 વર્ષના દિલીપ કુમારના મૃત્યુથી બોલીવૂડમાં શોક પ્રસરી ગયો છે.

સોશિયલ મીડિયા પર અનેક સામાન્ય અને નામાંકિત લોકોએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દિલીપ કુમારના અવસાનને લઈને શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે દિલીપ સાહબ હંમેશાં ભારતના દિલમાં જીવિત રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "દિલીપ કુમારજીને એક સિનેમા લિજેન્ડના રૂપમાં યાદ કરવામાં આવશે. તેઓ અદ્વિતીય પ્રતિભા ધરાવતા હતા, જેમનાથી દરેક પેઢીએ દર્શક મંત્રમુગ્ધ થયાં. તેમનું જવું આપણી સાંસ્કૃતિક દુનિયા માટે એક મોટી ખોટ છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદનાઓ છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અમિતાભ બચ્ચને લખ્યું, "એક સંસ્થા ચાલી ગઈ... ભારતીય સિનેમાનો ઇતિહાસ જ્યારે પણ લખાશે, તો હંમેશાં દિલીપ કુમારથી પહેલાં અને દિલીપ કુમારની પછીનો હશે... તેમની આત્માને શાંતિ અને પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ મળે તેવી મારી પ્રાર્થના.."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ દિલીપ કુમારને યાદ કર્યા.

તેમણે ટ્વીટ કર્યું, "દિલીપ કુમારના અવસાનની જાણકારીથી ઘણો દુ:ખી થયો. હું તેમની એ દરિયાદિલીને ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે તેમણે એસકેએમટીએસ (ઇમરાન ખાનનો હૉસ્પિટલ બનાવવાનો પ્રોજેક્ટ) માટે ભંડોળ એકઠું કરવા માટે તેમણે કિંમતી સમય આપીને મદદ કરી હતી."

પાકિસ્તાનના વડા પ્રધાને લખ્યું, "મારી પેઢીના લોકો માટે દિલીપ કુમાર સૌથી સારા અને પ્રતિભાશાળી અભિનેતા હતા."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

લતા મંગેશકરે ટ્વીટ કરીને કહ્યું, 'યૂસુફ ભાઈ આજે પોતાની નાની બહેનને છોડીને ચાલ્યા ગયા... યૂસુફ ભાઈ શું ગયા અને એક યુગનો અંત થઈ ગયો. મને કાંઈ સમજમાં આવી રહ્યું નથી. બોલવા માટે શબ્દો નથી. અનેક યાદો છોડીને જતા રહ્યા'

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

લતા મંગેશકરે આ ટ્વીટ બાદ તેમની અને દિલીપ કુમારની અનેક તસવીર શૅર કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

અનુપમ ખેરે ટ્વીટર પર એક વીડિયો મૂક્યો. તેમણે કહ્યું કે 'દિલીપ કુમાર ઍક્ટિંગની સૌથી મોટી અને મહત્વપૂર્ણ સંસ્થા છે, તેમના જેવો પૂર્ણ કલાકાર ન ક્યારેય આવ્યો હતો, ન ક્યારેય આવશે'

અનુપમ ખેરે વીડિયોમાં પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું, 'તુ મારી ફિલ્મનો વિલન છે. દિલીપ સાહેબને આવી રીતે પ્રેમથી તાકીશ તો મુશ્કેલી થઈ જશે.'

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

અભિનેતા અક્ષય કુમારે ટ્વીટ કર્યું, "દુનિયા માટે અનેક બીજા હીરો હોઈ શકે છે. અમારા માટે તો એ જ હીરો હતા. દિલીપ કુમારના જવાથી ભારતીય સિનેમાના એક યુગનો અંત આવી ગયો છે... "

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

નવાઝુદ્દીન સિદ્દિકીએ ટ્વીટ પર પોતાની પ્રોફાઇલની તસવીર બદલીને દિલીપ કુમારની તસવીર મૂકી છે. નવાઝુદ્દીન સિદ્દિકીએ ટ્વિટર પર લખ્યું છે કે વર્લ્ડ સિનેમાની સૌથી મહાન વ્યક્તિ, એક સંસ્થા, એક પ્રેરણાત્મક અને "વિરામ". ધ થેસ્તિપયન, મેં અને મારા પિતાએ તેમના કામને ખૂબ નજીકથી જોયું હતું. તેમના કામનો અહેસાસ થતો હતો જેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી.

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું, "આજે એક એવા આઇકનનું અવસાન થયું છે જેને અનેક પેઢીઓ પ્રેમ કરે છે. રેસ્ટ ઇન પ્લીઝ દિલીપજી. પરિવારજનો માટે મારી સંવેદનાઓ.'

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

સુભાષ ઘાઈએ ટ્વીટ કરીને કહ્યું, 'વ્યક્તિગત રીતે મેં મારી મહત્વની વ્યક્તિને ગુમાવી દીધી છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં દિલીપ સાહેબના ગોલ્ડન પેજિસ સદીઓ સુધી યાદ રખાશે.'

બદલો X કન્ટેન્ટ, 10
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 10

અભિનેતા અજય દેવગને ટ્વીટ કર્યું, "મહાન દિલીપ કુમારની સાથે અનેક પળોને વિતાવી છે. કેટલીક એકદમ અંગત અને કેટલીક સ્ટેજ પર..."

બદલો X કન્ટેન્ટ, 11
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 11

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો