બજેટ 2020 : બ્રિટિશ રાજથી અત્યાર સુધીની ભારતના બજેટની કહાણી

પહેલી ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે.

નિર્મલા સીતારમણે તેમના પહેલા બજેટમાં લાલ બૅગને તિલાંજલિ આપી હતી, તેઓ પૉર્ટફોલિયો લઈને બજેટ રજૂ કરવા માટે સંસદ પહોંચ્યાં હતાં.

ત્યારે જાણીએ કે ભારતમાં બજેટ રજૂ કરવાની શરૂઆત ક્યારથી થઈ? કોણ કરી? શા માટે બજેટ તૈયાર કરવાની ફરજ પડી.

આ સિવાય એવી કઈ-કઈ પરંપરા છે, જે સ્વતંત્રતા બાદ આજે પણ યથાવત્ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો