પાકિસ્તાનના સ્વામીનારાયણ મંદિરમાં દિવાળીની ઉજવણી કેવી રીતે કરાઈ?

વીડિયો કૅપ્શન, કરાચી સ્વામીનારાયણ મંદિરમાં ઊજવાઈ દિવાળી

પાકિસ્તાનમાં કરાચીના સૌથી મોટા મંદિરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ.

કરાચીમાં આવેલું આ સ્વામીનારાયણ મંદિર છે જેમાં દર વર્ષે સ્થાનિક હિંદુઓ દિવાળી ઊજવે છે.

સ્થાનિક મુસ્લિમો પણ આ ઉજવણીમાં દર વર્ષે ઉત્સાહથી ભાગ લે છે.

આ વર્ષે કેવી રહી ઉજવણી એનો કરાચીથી ખાસ અહેવાલ.

વીડિયો- અહેવાલ - શુમાઇલા ખાન

મહિલા
બીબીસી
બીબીસી