આઠ વર્ષની બાળકી જે ઍવરેસ્ટ બેઝકૅમ્પથી કિલિમંજારો જેવા મોટા-મોટા પર્વતો ચડી ચૂકી છે
આઠ વર્ષની બાળકી જે ઍવરેસ્ટ બેઝકૅમ્પથી કિલિમંજારો જેવા મોટા-મોટા પર્વતો ચડી ચૂકી છે

ઉંમર માત્ર 8 વર્ષ…આકાશને આંબવાનું સપનું જ ના જોયું પણ તેને સાર્થક પણ કર્યું.
રોપરની રહેવાસી સાન્વી સૂદ સૌથી નાની ઉંમરના પર્વતારોહકોમાંની એક છે. તે એલ્બ્રસ પર્વત પર પહોંચનારા સૌથી નાની ઉંમરના મહિલા પર્વતારોહક છે.
આ પહેલાં તેઓ માઉન્ટ ઍવરેસ્ટના બેઝ કૅમ્પ, આફ્રિકામાં કિલિમાંજારોનું શિખર અને ઑસ્ટ્રેલિયામાં માઉન્ટ કોસિઝ્કો પણ સર કરી ચુક્યાં છે.
પરંતુ પર્વતારોહક બનવાની તેને પ્રેરણ કઈ રીતે મળી?...ચાલો જાણીએ...





