ચૈતર વસાવાએ જેલમાંથી છૂટ્યા બાદ મનસુખ વસાવા અને ભાજપને શું પડકાર ફેંક્યો?

વીડિયો કૅપ્શન,

ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ઘણા દિવસો પછી જેલમાંથી બહાર આવ્યા છે.

તેમને આવકારવા માટે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બીબીસી ગુજરાતીને આપેલા વિશેષ ઈન્ટરવ્યૂમાં તેમણે જેલમાં પસાર કરેલા દિવસો વિશે વાત કરી હતી.

આ સાથે જ તેમણે ભરૂચ બેઠક પરથી કૉંગ્રેસના નેતાઓ સાથે મળીને ભાજપને હરાવવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

તેમણે ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશે શું કહ્યું?

વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NARENDRA PAPERWALA