ક્વીન એલિઝાબેથ-II નાં લગ્નની 70મી વર્ષગાંઠે યાદગાર તસવીરો

ઇમેજ સ્રોત, PA
રાણી ક્વીન એલિઝાબેથ IIનાં પ્રિન્સ ફિલિપ સાથે 20 નવેમ્બર 1947ના રોજ લગ્ન થયાં હતાં. તેઓ આ વર્ષે તેમની પ્લેટિનમ એનિવર્સરી ઊજવી રહ્યાં છે.
અમે તેમના લગ્નજીવનના સાત દાયકાને તસવીરોમાં સામે લાવ્યા છીએ. જેમાં આ દંપતી કેટલીક મહત્વની ઘટનામાં પણ નજરે પડે છે.
રોયલ વેડિંગ, 20 નવેમ્બર 1947

ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, પ્રિન્સેસ એલિઝાબેથ અને ડ્યૂક ઑફ એડિનબર્ગનાં લગ્ન વેસ્ટમિંસ્ટર એબેમાં થયાં હતાં
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, નવયુગલની પહેલી ઝલક માટે હજારોની સંખ્યામાં લોકો બકિંઘહમ પેલેસ બહાર લોકો એકઠાં થયાં હતાં
ઇમેજ સ્રોત, Photoshot
ઇમેજ કૅપ્શન, બકિંઘહમ પેલેસની બાલ્કનીમાં લોકોનું અભિવાદન ઝીલતા પ્રિન્સેસ એલિઝાબેથ અને ડ્યૂક ઑફ એડિનબર્ગપ્રિન્સ ચાર્લ્સ(1948) અને પ્રિન્સેસ એન(1950)નો જન્મ

ઇમેજ સ્રોત, Huw Evans picture agency
ઇમેજ કૅપ્શન, છ મહિનાના પ્રિન્સ ચાર્લ્સ સાથે પ્રિન્સેસ એલિઝાબેથ અને ડ્યૂક ઑફ એડિનબર્ગ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 1950માં બકિંઘહમ પેલેસમાં પ્રિન્સેસ એનની નામકરણ વિધિ કરવામાં આાવી હતી1953માં રાણીનો રાજ્યાભિષેક

ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, વેસ્ટમિંસ્ટર એબેમાં આયોજિત રાજ્યાભિષેક માટે જતાં પ્રિન્સેસ એલિઝાબેથ
ઇમેજ સ્રોત, PA
1950નો દાયકો

ઇમેજ સ્રોત, PA

ઇમેજ સ્રોત, PA

ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, રોયલ ફેમિલીનો પારિવારિક આનંદનો સમય1960નો દાયકો

ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, બકિંઘહમ પેલેસમાં અમેરિકાના પ્રમુખ જ્હોન એફ. કેનેડી અને તેમના પત્ની જેકી સાથે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, ક્વીનના 39મા જન્મદિવસ પર બાળકો ચાર્લ્સ, એન, એન્ડ્રુ અને એડવર્ડ સાથે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ1970નો દાયકો

ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 1974ની બેડમિન્ટન હોર્સ ટ્રાયલ્સના પહેલાં દિવસે પોતાના ઘોડા કોલંબસનો ફોટો ખેંચતા ક્વીન
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, બાલમોરલ મહેલમાં પાળેલા ડોગ ટિન્કર સાથે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ1980નો દાયકો

ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, બાર્બાડોસ પાસે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાનો લગ્ન સમારોહ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, સાઉથ સી આઇલેન્ડ ઑફ તુવાલુ પર ફોટોગ્રાફ લેતા ક્વીન એલિઝાબેથ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 1986માં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપે ચીનની દિવાલની મુલાકાત લીધી હતી1990નો દાયકો

ઇમેજ સ્રોત, Photoshot
ઇમેજ કૅપ્શન, બૅરોનેસ થેચરના 70મા જન્મદિવસ પર ક્વીન એલિઝાબેથ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 1997માં બકિંઘહમ પેલેસમાં પ્રિન્સેસ ઑફ વેલ્સ, ડાયેનાને પુષ્પાંજલિ આપતી વખતે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 1999 રોયલ વેરાયટી પર્ફોર્મન્સ વખતે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 2000ના વર્ષમાં ગ્રીનવીચ, લંડન ખાતે એક કાર્યક્રમમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ2000નો દાયકો

ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, સ્ટ્રેથક્લાઇડ ફાયર બ્રિગેડના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 2002માં ક્વીનની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી વખતે પરેડમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 2002માં ક્વીન મધરની અંતિમક્રિયા વખતે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 2002માં સંગીતના એક કાર્યક્રમમાં રોયલ દંપતી
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, બ્રિટનની પાર્લામેન્ટમાં એકબીજાનો હાથ પકડીને પ્રવેશતાં રોયલ દંપતી
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, બકિંઘહમ પેલેસની ગાર્ડન પાર્ટીમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 2007માં ડાયમંડ એનિવર્સિરી વખતે પોતાના લગ્નના પોશાકને નિહાળી રહેલા ક્વીન
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 2009માં વાર્ષિક ટ્રૂપિંગ કલર પરેડ દરમિયાન ક્વીન અને પ્રિન્સ2010નો દાયકો

ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ સ્રોત, PA

ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 2017 બ્રિટિશ સામ્રાજ્યની શતાબ્દીના કાર્યક્રમમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ