ટોક્યો પૅરાલિમ્પિક : એક દિવસમાં ભારતને મળ્યા પાંચ મેડલ અને એક વર્લ્ડ રેકર્ડ

સુમિત અંતિલે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાલાફેંકમાં ભારત માટે ગોલ્ડ લાવવાની સાથે વિક્રમ સર્જનાર સુમિત અંતિલ

ભારતના સુમિત અંતિલે ટોક્યો પૅરાલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.

સુમિતે ભાલાફેંકની એફ64 સ્પર્ધામાં 68.55 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તેમણે ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો, સાથે જ તેમણે વર્લ્ડ રેકર્ડ પણ બનાવ્યો છે.

સોમવારનો દિવસ ટોક્યો પૅરાલિમ્પિકમાં ભારત માટે સારો રહ્યો છે, સોમવારે ભારતને પાંચ મેડલ મળ્યા છે.

સોમવારે આ પહેલાં અવની લેખારાએ મહિલાઓની 10 મીટર ઍરરાઇફલ સ્ટૅન્ડિંગ એસ-1 સ્પર્ધામાં જીતીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

અવનિ લેખારાને પણ ગોલ્ડ મેડલ

અવનિ લેખરા

ઇમેજ સ્રોત, REUTERS/ISSEI KATO

ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ભારત માટે શાનદાર દિવસ રહ્યો છે અને ભારતે એક જ દિવસે એક ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને એક બ્રૉન્ઝ મેડલ જીતી લીધો છે.

10 મીટરની ઍરરાઇફલમાં અવનિ લેખારાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તો યોગેશ કથુનિયાએ ડિસ્ક્સ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો છે.

આ સાથે જ ભાલાફેંકમાં બે પૅરા ખેલાડીઓએ ભારતને બે મેડલ અપાવ્યા છે. દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર અને સુંદર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ સાથે ટોક્યો પૅરાલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે.

line

અવની લેખારાએ ગોલ્ડ પર તાક્યું નિશાન

અવનિ લેખરા

ઇમેજ સ્રોત, https://www.instagram.com/avani.lekhara

ઇમેજ કૅપ્શન, અવની લેખારા

પૅરાલિમ્પિક્સના ઇતિહાસમાં ભારતને શૂટિંગમાં પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ભારતનાં અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

19 વર્ષીય અવની લેખારાએ મહિલાઓની 10 મિટર ઍરરાઇફલ સ્પર્ધામાં ક્લાસ એસએચ-1માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમણે 249.6નો સ્કોર બનાવ્યો હતો

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

અવની લેખારાનાં દાદાએ જીઆર લેખારાએ કહ્યું કે, મારા માટે આથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે. ગોલ્ડ મેડલ અવનીની આકરી મહેનતનું પરિણામ છે. મને આશા છે કે તે 50 મિટર ઍરરાઇફલમાં પણ ગોલ્ડ મેડલ જીતશે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અવની લેખારાને અભિનંદન આપતાં સોશિયલ મીડિયામાં કહ્યું કે, શાનદાર દેખાવ. ખૂબ મહેનતથી ગોલ્ડ મેડલ જીતવા બદલ અવની લેખારાને અભિનંદન. આ ભારતીય ખેલકૂદ માટે મોટી પળ છે. આપને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ દીપા મલિકે કહ્યું કે, પૅરા શૂટિંગમાં ભારતનો પહેલો મેડલ જીતવા બદલ અભિનંદન. યુવા ખેલાડીએ ખૂબ જ શાંતિથી શાનદાર દેખાવ કર્યો છે અને વિશ્વ વિક્રમની બરોબરી કરી છે.

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

2012માં એક કાર દુર્ઘટનામાં તેમને કરોડરજ્જુની ઈજા થઈ હતી અને હાલ પણ તેઓ એ સમસ્યાથી પીડાય છે.

2015માં એમણે જયપુરમાં જ તાલીમની શરૂઆત કરી હતી. અવનીના પિતા ઇચ્છતા હતા કે તેઓ રમતમાં રસ લે અને એમણે તીરંદાજીમાં હાથ અજમાવ્યો. અભિનવ બિન્દ્રાના પુસ્તકથી એમને ઘણી પ્રેરણા મળી અને તેમણે ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને સપનું પૂર્ણ કર્યું છે.મૂળ જયપુરનાં અવનિ લેખરાએ કાયદાનો અભ્યાસ કર્યો છે.

line

ડિસ્ક્સ થ્રોમાં યોગેશ કથુનિયાએ જીત્યો સિલ્વર મેડલ

યોગેશ કથુનિયા

ઇમેજ સ્રોત, SAI

ઇમેજ કૅપ્શન, યોગેશ કથુનિયા

ડિસ્ક્સ થ્રોની સ્પર્ધામાં ભારતીય પૅરા ખેલાડી યોગેશ કથુનિયાએ સિલ્વર મેડલ જીત્યો છે.

એમણે સિઝનનો શ્રેષ્ઠ દેખાવ કરી 44.38 દૂર ડિસ્ક્સ ફેંકી સિલ્વર મેડલ જીત્યો છે.

તેમનો પહેલો પ્રયાસ ફાઉલ થયો હતો. જોકે, એ પછી તેમણે શાનદાર દેખાવ સાથે મેડલ જીતી લીધો છે.

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

સિલ્વર મેડલ વિજેતા બનનાર યોગેશ કથુનિયા આ પળે ખૂબ ભાવુક થઈ ગયા હતા. એમણે કહ્યું, ખૂબ સારું લાગી રહ્યું છે. ખૂબ ખુશ છું.

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

યોગેના માતા મીના દેવીએ કહ્યું કે, મારા માટે સિલ્વર પણ ગોલ્ડ મેડલ બરોબર છે. હું અનહદ ખુશ છું.

બદલો X કન્ટેન્ટ, 10
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 10

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગેશ કથુનિયાને અભિનંદન આપતાં કહ્યું કે, એમનો અસાધારણ દેખાવ અનેક ઍથ્લીટોને પ્રેરણા આપશે. યોગેશ કથુનિયાને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ.

બદલો X કન્ટેન્ટ, 11
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 11

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો