સ્કૂટી ન ચલાવી શકતી પંજાબની યુવતીની પસંદગી ઍરફૉર્સમાં કેવી રીતે થઈ?

સ્કૂટી ન ચલાવી શકતી પંજાબની યુવતીની પસંદગી ઍરફૉર્સમાં કેવી રીતે થઈ?

પંજાબના એક નાના ગામમાં રહેતાં ઇવરાજકૌર ભારતીય વાયુદળમાં ફ્લાઇંગ ઑફિસર તરીકે પસંદગી પામ્યાં છે.

તેમણે હૈદરાબાદમાં ટ્રેનિંગ લીધી હતી. તેઓ કહે છે કે તેમણે નાનપણથી પ્લેન અને હેલિકૉપ્ટરને ઊતરતાં જોતાં અને નક્કી કર્યું હતું કે તેઓ એક દિવસ પાઇલટ બનશે.

ગામલોકોએ તેમનું ભવ્ય અભિવાદન કર્યું હતું. ઇવરાજને તેના પિતા કહેતા કે તું સ્કૂટી પણ નથી ચલાવી શકતી તો પ્લેન કેવી રીતે ઉડાડીશ? ત્યારે ઇવરાજ ચીડાઈ જતાં પણ તેમણે કેવી રીતે આ સફળતા મેળવી તે જોઈએ આ વીડિયોમાં.

વીડિયો- બિમલકુમાર અને મયંક મોંગિયા

ઍડિટ - રાજન પાપનેજા

ઇવરાજકોર
બીબીસી
બીબીસી