સુરતનું એ અનોખું કૅફે જ્યાં લોકો તેમનાં પાલતુ પ્રાણીઓની સાથે જમી શકે છે
સુરતનું એ અનોખું કૅફે જ્યાં લોકો તેમનાં પાલતુ પ્રાણીઓની સાથે જમી શકે છે
સુરતમાં એક એવું કૅફે શરૂ કરાયું છે જ્યાં લોકો તેમનાં પાલતુ પશુઓ સાથે જાય છે. એટલું જ નહીં પોતે તો ભોજનની મજા માણે જ છે તો તેમના પાલતુ ડૉગ માટે પણ ભોજન ઑર્ડર કરી શકે છે.
પેટ્સને કેન્દ્રમાં રાખીને બનાવાયેલા આ કૅફેના મેનુમાં માણસો અને પેટ્સ બંનેને ધ્યાનમાં રાખીને વિવિધ વાનગીઓની પસંદગી કરવામાં આવી છે. આ કૅફેની શરૂઆત થતાં પેટ લવર્સ ખૂબ જ ઉત્સાહિત છે.
અહીં 20 શ્વાન એકસાથે રહી શકે અને 50થી વધુ શ્વાન એક સાથે રમી શકે તેવી વ્યવસ્થા છે. કૅફે માલિકના કહેવા પ્રમાણે આ દેશનું પહેલું એવું કૅફે છે જ્યાં ડૉગ્સ માટેનું અલગ મેનુ હોય.
કઈ રીતે ચાલે છે આ કૅફે?
વધુ જુઓ આ વીડિયોમાં...





