પદ્મિનીબા સક્રિય રાજકારણમાં જોડાવા ઇચ્છે છે?

વીડિયો કૅપ્શન, પદ્મિનીબા સક્રિય રાજકારણમાં જોડાવા ઇચ્છે છે?
પદ્મિનીબા સક્રિય રાજકારણમાં જોડાવા ઇચ્છે છે?

ગુજરાતમાં ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા લોકસભાની ચૂંટણી સમયે ઘણા ચર્ચામાં રહ્યાં હતાં.

હવે તેમણે રાષ્ટ્રવાદી ક્ષત્રિય સેનાની સ્થાપના કરી છે. પણ તેમણે સંકલન સમિતિથી વિરુદ્ધ રૂપાલાને માફ શા માટે કર્યા?

શું તેઓ સક્રિય રાજકારણમાં જોડાવવા ઇચ્છે છે? આ પ્રશ્નનો તેમણે શું જવાબ આપ્યો? જુઓ વીડિયો.

લોકસભા ચૂંટણી 2024નાં પરિણામ : તમામ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

પદ્મિનીબા

આ ઇન્ટરેક્ટિવ માટે જાવાસ્ક્રિપ્ટ અને નિયમિત ઇન્ટરનેટ કનેક્શન સાથે મૉર્ડન બ્રાઉઝર જરૂરી છે.

પરિણામની પ્રતીક્ષા
જીત માટે 272 બેઠકની જરૂર
પરિણામની પ્રતીક્ષા
પેજ અપડેટ કરવા માટે રિફ્રેશ કરો
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલ

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

બીબીસી