ગેનીબહેનની જીત બાદ તેમના વતનમાં તેમનું કેવું સ્વાગત થયું?
ગેનીબહેનની જીત બાદ તેમના વતનમાં તેમનું કેવું સ્વાગત થયું?
ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક જીત્યાં બાદ ગેનીબહેન ઠાકોરની ચારેકોર ચર્ચા છે. નિષ્ણાતોના મતે તેમણે જીત મેળવીને અશક્યને શક્ય બનાવી દીધું છે.
જીત બાદ સતત ગામેગામ ગેનીબહેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે તેઓ તેમના ગામમાં પહોંચ્યા હતા.
જ્યાં તેમને ઘોડા પર બેસાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્વાગત બાદ તેમણે શું કહ્યું?
વધુ જુઓ આ વીડિયોમાં...




