બૅંગકૉકમાં યુવાનો પ્રેમની પ્રાર્થના કરવા લક્ષ્મીદેવીને કેમ પૂજે છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
બૅંગકૉકમાં યુવાનો પ્રેમની પ્રાર્થના કરવા લક્ષ્મીદેવીને કેમ પૂજે છે?

"હું અહીં પ્રેમ માટે પ્રાર્થના કરવા આવી છું, મેં અહીં પ્રેમાળ, ઊંચી હાઇટ ધરાવતો દેખાવડો છોકરો મળે એવી પ્રાર્થના કરી છે"

બૅંગકૉકમાં 'ધ ફરા માઈ લક્ષ્મી શ્રાઇન' તરીકે જાણીતા આ સ્થળે વેલેન્ટાઇન ડે ઉજવણી માટે સિંગલ્સ અહીં આવે છે.

ગેસોર્ન વિલેજ મૉલમાં આવેલા આ સ્થાન પર યુવાનો પ્રેમ મેળવવા તો કેટલાક સારા જીવનની કામના સાથે આવે છે.

તેમનું માનવું છે કે અહીં જે પણ માનતા માનો તે પૂરી થાય છે.

જાણો આ વીડિયોમાં...

થાઇલૅન્ડ , બૅંગકોક, બીબીસી ગુજરાતી બૅંગકૉકમાં 'ધ ફરા માઈ લક્ષ્મી શ્રાઇન' તરીકે જાણીતા આ સ્થળે વેલેન્ટાઇન ડે ઉજવણી માટે સિંગલ્સ અહીં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન