મહારાષ્ટ્રના અખાડા કુસ્તીમાં ઈરાની પહેલવાન અહમદ મિર્ઝાનું વર્ચસ્વ કેવી રીતે વધ્યું?
મહારાષ્ટ્રના અખાડા કુસ્તીમાં ઈરાની પહેલવાન અહમદ મિર્ઝાનું વર્ચસ્વ કેવી રીતે વધ્યું?
છેલ્લા ચાર-પાંચ વર્ષોથી પહલવાન અહમદ મિર્ઝા ભારતમાં કુસ્તીના અખાડામાં ધૂમ મચાવી રહ્યા છે.
પંજાબ, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રના કુસ્તીના અખાડાઓમાં મિર્ઝાનો દબદબો છે.
ઇરાનમાં પણ કુસ્તીની મોટી પરંપરા છે. ત્યાં પણ અખાડામાં કુસ્તી થાય છે. પરંતુ મિર્ઝાના કહેવા મુજબ આ બંને દેશોની અખાડા કુસ્તી અલગ છે.
તેઓ અહીં આટલા દિવસોથી રહી રહ્યા છે, છતાં અહીંના લોકોએ તેમને ક્યારેય પારકાપણું લાગવા દીધું નથી.
તેમણે ઇરાન યુદ્ધ અંગે શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



