ગુજરાતી દાળમાં પડતું કોકમ શું છે અને એ ક્યાંથી આવ્યું?
ગુજરાતી દાળમાં પડતું કોકમ શું છે અને એ ક્યાંથી આવ્યું?
ગુજરાતી ખાટીમીઠ્ઠી દાળ પણ કોકમ વગર અધૂરી છે.
ઉત્તમ ચટાકેદાર સ્વાદ ઉપરાંત કોકમનું શરબત રિહાઇડ્રેટિંગના ગુણધર્મ પણ ધરાવે છે.
પરંપરાગત રીતે તેનો ઉપયોગ હિટસ્ટ્રોકને દૂર રાખવા માટે કરવામાં આવે છે.
આ ઉપરાંત કોકમને ઍન્ટી-ઓક્સિડેન્ટ્સ, બી કૉમ્પ્લેક્સ વિટામિન, મૅગ્નેશિયમ અને પોટેશિયમનો ભંડાર ગણવામાં આવે છે.
આ કોકમ આવ્યું ક્યાંથી જાણો આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, DINODIA PHOTOS/ALAMY



