એવા શખસની કહાણી જેઓ ભારત-પાકિસ્તાનના પ્રેમીઓને મિલાવવાની કરે છે કોશિશ

વીડિયો કૅપ્શન, ભારત-પાકિસ્તાન વચ્ચેના પ્રેમ અને વિવાહની કહાણી

સામાજિક ઍક્ટિવિસ્ટ અને પત્રકાર મકબુલ અહમદ ભારત અને પાકિસ્તાનના પ્રેમીપંખીડાંને એકબીજા સાથે મેળવવાની સરાહનીય કામગીરી કરે છે.

તેમણે આજ સુધી આવાં ડઝન કરતાં પણ વધુ યુગલોને ભારત-પાકિસ્તાનના વિઝા મેળવવા અને તેમનાં લગ્ન કરાવી આપવા માટે મદદ કરી છે.

તેઓ આ કામ સાવ નિ:સ્વાર્થ ભાવે કરે છે.

તેઓ કોઈની પાસેથી આ કામ માટે પૈસા નથી લેતા.

જાણો, તેમની કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મકબુલ અહમદ
રેડ લાઇન
રેડ લાઇન