મહારાષ્ટ્રના એ ખેડૂતો જેમણે ખેડ કર્યા વિના લીધો કપાસનો બમણો પાક
મહારાષ્ટ્રના એ ખેડૂતો જેમણે ખેડ કર્યા વિના લીધો કપાસનો બમણો પાક
ઔરંગાબાદ જિલ્લાના બોદવડના ખેડૂત ગણેશ ગવ્હાણે એસઆરટી એટલે કે ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને સાવ ઓછી મહેનતથી ખેતી કરી રહ્યા છે.
એક ખેતર જેમાં ખેડકામ વિના ખેતી થાય છે. એટલે કે હળથી ખેડકામ, નિંદણ, સિંચાઈ, બળદોને સાચવવા જેવું કશું કરવાની જરૂર નથી.
2019માં તેમણે બે એકરના પ્લોટ પર આ પ્રકારની ખેતીનો પ્રયોગ કર્યો હતો. જે બાદ તેમના ઉત્પાદનમાં પણ વધારો થયો હતો.
રિપોર્ટર- શ્રીકાંત બંગાલે/ શૂટ-ઍડિટ- ગણેશ વાસલવાર, અરવિંદ પારેકર







