세션 34
Listen to find out how to ask about what people do in their spare time.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તે નવરાશના સમયમાં શું કરે છે.
엑티비티 1
તમે નવરાશના સમયમાં શું કરો છો?
Listen to find out how to ask about what people do in their spare time.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તે નવરાશના સમયમાં શું કરે છે.
Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી...અને આજે આપણે વાત કરીશું કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે નવરાશનાં સમયમાં તે શું કરે છે?
મિત્રો, પહેલાં તમે સાંભળો સેમ અને રોબને. બન્ને એક-બીજાને જણાવી રહ્યા છે નવરાશનાં સમયમાં તેઓ શું કરે છે.
Sam
What do you do in your spare time?
Rob
I play the guitar in a band. What about you?
Sam
I like exercising.
પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં સેમ રોબને પૂછે છે કે ‘What do you do.....’ અને પછી ‘in your spare time’ કહે છે. ગુજરાતીમાં આનો અર્થ થયો ‘તમે નવરાશનાં સમયમાં શું કરો છો? વાક્યને સાંભળો અને બોલો.
What do you do in your spare time?
પ્રેઝન્ટર
સેમને જવાબ આપતા રોબ જણાવે છે, ‘I play the guitar in a band’ એટલે ‘હું બૅન્ડમાં ગિટાર વગાડું છું, મિત્રો, અંગ્રેજીમાં સંગીતનાં વાદ્યોં વગાડવા વિશે જણાવવું હશે તો કહો ‘play’. ‘Band’ ને ગુજરાતીમાં કહીશું વાજાંવાળાઓની મંડળી.
I play the guitar in a band
પ્રેઝન્ટર
જવાબ આપ્યા બાદ રોબ એજ પ્રશ્ન સેમને પૂછે છે અને કહે છે ‘what about you?’ સાંભળો અને પુનરાવર્તન કરો.
What about you?
પ્રેઝન્ટર
સેમ રોબને જણાવે છે કે નવરાશનાં સમયમાં તે કસરત કરે છે. મિત્રો, જો તમને કોઈ કાર્ય પસંદ છે તો અંગ્રેજીમાં કહો ‘I like’ અને પછી –ing થી પૂર્ણ થતા શબ્દ ઉમેરો. દાખલા તરીકે જો તમને ફિલ્મો જોવી પસંદ છે તો અંગ્રેજીમાં કહો, ‘ I like watching movies.’ વાક્યને સાંભળો અને બોલો.
I like exercising.
પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જોઓ જણાવે છે કે નવરાશનાં સમયમાં શું કરે છે.
What do you do in your spare time?
I go fishing by the river. What about you?
I like playing sports.
What do you do in your spare time?
I play basketball with my friends. What about you?
I like meeting friends.
પ્રેઝન્ટર
Great!હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.
What do you do in your spare time?
I play the guitar in a band.
What about you?
I like exercising.
પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.
તમે નવરાશનાં સમયમાં શું કરો છો?
What do you do in your spare time?
હું બૅન્ડમાં ગિટાર વગાડું છું
I play the guitar in a band.
તમારા વિશે જણાવો
What about you?
હું નવરાશમાં કસરત કરું છું.
I like exercising.
પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે અંગ્રેજીમાં સામેની વ્યક્તિને પૂછી શકો છો કે તે નવરાશાનાં સમયમાં શું કરે છે. હવે સેમ સાથે વાત કરીને અભ્યાસ કરો.
What do you do in your spare time?
I like exercising.
પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Sam
What do you do in your spare time?
Rob
I play the guitar in a band. What about you?
Sam
I like exercising.
પ્રેઝન્ટર
વેલડન. હવે તમે જરા પણ ખચકાયા વિના અંગ્રેજીમાં સામેની વ્યક્તિને પૂછી શકો છો કે તે નવરાશનાં સમયમાં શું કરે છે. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશુંEssential English Conversationમાં...ત્યાં સુધી. Bye!
Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.
તમે નવરાશના સમયમાં શું કરો છો?
3 Questions
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
도움
엑티비티
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
힌트
અંગ્રેજી શબ્દ 'do' જવાબમાં બે વખત આવે છે.Question 1 of 3
도움
엑티비티
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
힌트
આહીં 'do' શબ્દની જરૂર નથી.Question 2 of 3
도움
엑티비티
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
힌트
જવાબની શરૂઆત 'I play....' થી કરો.Question 3 of 3
Excellent!Great job!네 안타깝군요이번 점수입니다:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.
Session Vocabulary
What do you do in your spare time?
તમે નવરાશના સમયમાં શું કરો છો?I play the guitar in a band.
હું બૅન્ડમાં ગિટાર વગાડું છું.
I like exercising.
હું નવરાશમાં કસરત કરું છું.
I go fishing by the river.
હું નવરાશના સમયમાં નદીમાં માછલી પકડવી પસંદ છે.
I like playing sports.
મને રમવું પસંદ છે.
I play basketball with my friends.
હું મિત્રો સાથે બાસ્કેટ–બોલ રમું છું.
What about you?
તમારા વિશે જણાવો?