세션 5
Listen to find out how to use what we have learned in the last four lessons.
ગયા ચાર સેશનમાં તમે જે ભણયાં એનો ઉપયોગ કેમ કરવો એ જાણવા ઓડિયો સાંભળો.
엑티비티 1
Meeting new people: Review નવા લોકોને મળવુંઃ સમીક્ષા
સમીક્ષા
Listen to find out how to use what we have learned in the last four lessons.
ગયા ચાર સેશનમાં તમે જે ભણયાં એનો ઉપયોગ કેમ કરવો એ જાણવા ઓડિયો સાંભળો.
Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે ગયા ચાર સેશનમાં જે ભણ્યા એનો પ્રૅક્ટિસ કરીશું.
મિત્રો, તમે શીખ્યાં કે અંગેજીમાં કેવી રીતે પોતાનું નામ જણાવવું અને સાથે એ પણ જણાવવું કે તમે ક્યાંથી આવો છો?, શું કરો છો? અને તમારો ફોન નંબર શું છે? સામેની વ્યકિતને કેવી રીતે એનો પરિચય,વિસ્તાર, વ્યવસાય અને ફોન નંબર પૂછવું એ પણ તમે જાણ્યું.
તો ફ્રેંડસ્, તમે રેડી છો ને પ્રૅક્ટિસ માટે? સૌથી પહેલાં તમે સેરાહ અને મેથ્યુને સાંભળો જે એક-બીજાને પોતાના વિશે જણાવી રહ્યાં છે.
Sarah
Hello, I'm Sarah. What's your name?
Matthew
Hi. My name's Matthew. Nice to meet you.
Sarah
Where are you from?
Matthew
I’m from Leeds. How about you?
Sarah
I’m from Cardiff. What do you do?
Matthew
I’m an engineer.
Sarah
What’s your phone number?
Matthew
It’s 0113 496 0578.
Sarah
Thanks!
પ્રેઝન્ટર
તમને કેટલું યાદ છે? ચાલો પશ્નોત્તરી વડે જાણીએ. તમે સાચો જવાબ સાંભળો એના પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
ચાલો તો પહેલો પ્રશ્ન છે. હેલ્લો, તમારું નામ શું છે? એ તમે અંગ્રેજીમાં કેવી રીતે કહેશો?
Matthew
Hello, what’s your name?
પ્રેઝન્ટર
હવે બોલો મારું નામ ...અને પોતાનું નામ ઉમેરો.
Matthew
My name’s Matthew.
પ્રેઝન્ટર
અને તમને બીજી રીતે નામ જણાવવું હોય તો? તમે હું કહીને………… પોતાનું નામ ઉમેરો.
Matthew
I’m Matthew.
પ્રેઝન્ટર
હવે કહો કે તમને મળીને આનંદ થયો.
Matthew
Nice to meet you.
પ્રેઝન્ટર
હવે પુછો કે તમે ક્યાંથી છો?
Sarah
Where are you from?
પ્રેઝન્ટર
તમે ક્યાંથી આવો છો એવું જણાવવું હોય તો શું કહેશો?
Matthew
I’m from Leeds
પ્રેઝન્ટર
જો તમારા દેશનું નામ જણાવવું હોય તો હું કહીને......દેશનું નામ પણ ઉમેરો.
Matthew
I’m from England.
પ્રેઝન્ટર
હવે પુછો અને તમે?
Matthew
How about you?
પ્રેઝન્ટર
હવે પુછો કે તમે શું કામ કરો છો?
Matthew
What do you do?
પ્રેઝન્ટર
યાદ રાખો કે પ્રશ્ન “what do you do?” વ્યવસાય વિશે જાણવા માટે કરવામાં આવે છે.
પ્રેઝન્ટર
હવે કહો કે હું ઈજનેર છું.
Matthew
I’m an engineer.
પ્રેઝન્ટર
સામેની વ્યકિતને એનો ફોન નંબર કેવી રીતે પૂછશો?
Matthew
What’s your phone number?
પ્રેઝન્ટર
તમે કહો... 01134960578
Matthew
0113 496 0578
પ્રેઝન્ટર
અને છેલ્લે કહો આભાર!'
Sarah
Thanks!
પ્રેઝન્ટર
થોડું મુશ્કેલ લાગે તો ચિંતા કરતા નહીં, અમે તમને પ્રૅક્ટિસ કરવામાં મદદ કરીશું. ભાષા ઉપર તમારી પકડ રહે એ માટે તમે ફરીથી સમગ્ર વાર્તાલાપ સાંભળો અને એનું પુનરાવર્તન કરો.
Hello, I'm Sarah. What's your name?
Hi. My name's Matthew. Nice to meet you.
Where are you from?
I’m from Leeds.
How about you?
I’m from Cardiff.
What do you do?
I’m an engineer.
What’s your phone number?
It’s 0113 496 0578
Thanks!
પ્રેઝન્ટર
ખૂબ સરસ - હવે સંપૂર્ણ વાર્તાલાપનો અભ્યાસ કરવાનો સમય આવી ગયો છે. સેરાહ સાથે સંવાદ કરીને પોતના જવાબો ચકાસો.
Hello, I'm Sarah. What's your name?
What do you do?
Where are you from?
What’s your phone number?
Thanks!
પ્રેઝન્ટર
હવે તમે જે જવાબ આપ્યા એની ખરાઈ કરવા સમગ્ર સંવાદ ફરીથી સાંભળો.
Sarah
Hello, I'm Sarah. What's your name?
Matthew
Hi. My name's Matthew. Nice to meet you.
Sarah
Where are you from?
Matthew
I’m from Leeds. How about you?
Sarah
I’m from Cardiff. What do you do?
Matthew
I’m an engineer.
Sarah
What’s your phone number?
Matthew
It’s 0113 496 0578.
Sarah
Thanks!
પ્રેઝન્ટર
વેલડન, તમે ઘણું સારું કર્યું છે. હવે જ્યારે પણ તમે લોકોને મળશો તો તમને ખબર છે કે કેવી રીતે પોતાનું નામ જણાવવું અને સાથે સામેની વ્યકિતને પૂછવું. તમે એ પણ શીખ્યાં કે કેવી રીતે જણાવવું કે ક્યાંથી આવો છો, શું કરો છો અને તમારો ફોન નંબર શું છે.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversation માં. ત્યાં સુધી.
Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.
નવા લોકોને મળવુંઃ સમીક્ષા
3 Questions
Choose the correct answer. નીચેના સવાલોનો સાચો જવાબ આપો
도움
엑티비티
Choose the correct answer. નીચેના સવાલોનો સાચો જવાબ આપો
힌트
અહીં નામ જણાવવું છે.Question 1 of 3
도움
엑티비티
Choose the correct answer. નીચેના સવાલોનો સાચો જવાબ આપો
힌트
અહીં સ્થળ વિશે જણાવવું છે.Question 2 of 3
도움
엑티비티
Choose the correct answer. નીચેના સવાલોનો સાચો જવાબ આપો
힌트
અહીં કામ વિશે જણાવવું છે.Question 3 of 3
Excellent!Great job!네 안타깝군요이번 점수입니다:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.
Session Vocabulary
Hello.
હેલ્લોHi.
હાય.I'm ______.
હું ______ થી આવુ છુંMy name's ______.
મારું નામ છે ______.What's your name?
તમારું નામ શું છે?Nice to meet you.
તમને મળીને આનંદ થયો.Where are you from?
તમે ક્યાંથી આવો છો?I’m from ______.
હું ______.How about you?
તમે પણ જણાવો ક્યાંથી છો?What do you do?
તમે શું કામ કરો છો?I’m a/ an______.
હું એક______ છું.What’s your phone number?
તમારો ફોન નંબર શું છે?It’s ______.
એ છે ______.Thanks!
આભાર!