પાકિસ્તાની હિંદુ મહિલાઓના ભક્તિસંગીતમાં આજે પણ ગુંજે છે કબીર, તુલસીદાસ અને મીરાબાઈના શબ્દો

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનની મહિલાઓ જે ભક્તિસંગીત થકી હિંદુ સમુદાયોને જીવંત રાખે છે

પાકિસ્તાનમાં સંત કબીર, તુલસીદાસ અને મીરાબાઈની કવિતાઓ ભાગ્યે જ સાંભળવા મળે છે.

પણ સિંધના ગ્રામીણ વિસ્તારોમાં ભક્તિસંગીતની પરંપરા આજે પણ લઘુમતિ હિંદુ સમુદાયે જીવંત રાખી છે.

પાકિસ્તાનના રેતીલા વિસ્તારમાં ભક્તિસંગીતમાં ભાગ લેનારી મહિલાઓ કબીર તુલસીદાસ અને મીરાબાઈના પદો, ભજનોને ગાઈને તેમને જાળવી રહી છે.

જોઈએ ઉમરકોટથી શુમાયલા ખાનનો રિપોર્ટ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન