રશિયા શિયાળા પહેલાં યુક્રેનમાં શું કરવા જઈ રહ્યું છે?

વીડિયો કૅપ્શન, શિયાળા પહેલા શું રશિયા યુક્રેન પર વધુ આક્રમક હુમલા કરી શકે છે?

યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણને આઠ મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે અને યુદ્ધ હજી પણ યથાવત્ છે.

એવામાં યુક્રેનમાં શિયાળો દસ્તક દેવા જઈ રહ્યો છે અને રશિયા પોતાનું આક્રમણ વધારી શકે એવી ભીતી છે.

ત્યારે શું છે હાલ યુક્રેનની હાલત. જોઈએ આજની કવર સ્ટોરીમાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન