AIથી બનાવાયા ફેક વીડિયો, અભિનેત્રી ગિરિજા ઓકની આપવીતી
AIથી બનાવાયા ફેક વીડિયો, અભિનેત્રી ગિરિજા ઓકની આપવીતી
AIએ ઘણાં કાર્યોને સરળ બનાવ્યાં, પરંતુ તેનો ઉપયોગ ઑનલાઇન મહિલાઓને નિશાન બનાવીને હેરાન કરવા પણ થઈ રહ્યો છે.
દેશભરમાંથી છોકરીઓ અને મહિલાઓના AI-જનરેટેડ ડીપફેકના અહેવાલો આવી રહ્યા છે. આ અહેવાલમાં અમે મરાઠી અભિનેત્રી ગિરિજા ઓક સાથે વાત કરી, જેમના AI-જનરેટેડ ડીપફેક બનાવાયા હતા.
અમે નિષ્ણાતો સાથે પણ વાત કરી કે આ નવાં સાધનો ઇન્ટરનેટને મહિલાઓ માટે વધારે અસુરક્ષિત કેવી રીતે બનાવી રહ્યાં છે.
અહેવાલ- શુભાંગી મિશ્રા
શૂટ-ઍડિટ - અરીબા અંસારી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



