સુરત : બીઆરટીએસનાં પ્રથમ મહિલા બસ ડ્રાઇવર નિશા શર્માની કહાણી

વીડિયો કૅપ્શન, સુરતમાં હવે મહિલા ડ્રાઇવર ચલાવે છે બીઆરટીએસની બસ, પિંક બસની શું ખાસિયત છે?
સુરત : બીઆરટીએસનાં પ્રથમ મહિલા બસ ડ્રાઇવર નિશા શર્માની કહાણી

સુરતમાં બીઆરટીએસની પિંક બસમાં બેસતી વખતે કેટલાક લોકો ચોંકી પણ જાય છે, કારણ કે ડ્રાઇવરની સીટ ઉપર કોઈ પુરુષ નહીં, પરંતુ મહિલા બેઠેલાં હોય છે.

ઇંદૌરના નિશા શર્મા સુરત બીઆરટીએસનાં પ્રથમ મહિલા બસ ડ્રાઇવર બન્યાં છે.

20 મહિનાની શોધખોળ બાદ મહિલાઓ માટેની વિશેષ સેવા માટે મહિલા બસચાલક મળ્યાં છે.

જાણો બસમાં પ્રવાસ કરતા મુસાફરોનું શું કહે છે.

નિશા શર્માની કહાણી, તેમની પાસેથી.

સુરત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નિશા શર્મા સુરત બીઆરટીએસનાં પ્રથમ મહિલા બસ ડ્રાઇવર બન્યાં છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન