લિબિયામાં પૂરથી તબાહી, કેવી રીતે એક જ રાતમાં 20 હજાર લોકોનાં મૃત્યુ થયાં?
લિબિયામાં પૂરથી તબાહી, કેવી રીતે એક જ રાતમાં 20 હજાર લોકોનાં મૃત્યુ થયાં?
લિબિયામાં આવેલા ભયાનક પૂરે એક જ રાતમાં એટલી તબાહી મચાવી હતી કે જેના કારણે જાનમાલના નુકસાનના અનેક રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા હતા.
લિબિયામાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે બે ડૅમ તૂટી ગયા હતા, જેના કારણે ત્યાં પછી પૂર આવ્યું હતું જેણે આખેઆખાં શહેર અને ગામડાં ધોવાઈને વહી ગયાં.
લિબિયાની ભૌગોલિક પરિસ્થિતિ, નદીઓનાં વહેણ સહિત અનેક કારણો આ તબાહીને વિનાશક બનાવવામાં જવાબદાર નીવડ્યાં હતાં.
આ સિવાય બીજા શું કારણો હતાં જેને કારણે લિબિયામાં તબાહી આવી?
પૂર પહેલાં અને પૂર પછી કેવું દેખાતું હતું શહેર?
સમજવા માટે જુઓ આ વીડિયો...
વીડિયો- દીપક ચુડાસમા/સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images





