શું ખરેખર દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લીક કરો

પુરાણોનાં મૂળ ધરાવતી દ્વારકા દંતકથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણે જ્યારે આ દુનિયા છોડી ત્યારે ડૂબી ગઈ હતી, જે 'કળિયુગની શરૂઆત' હતી.

આ સિવાય વર્ષોથી મળી આવતાં પુરાતત્ત્વીય પુરાવાઓ, અનેક બાંધકામો પણ એક શહેરના અચાનક ડૂબી જવા તરફ ઇશારો કરે છે.

શું ખરેખર દ્વારકાને સમુદ્ર ગળી ગયો, શહેર કેટલું મોટું હતું, ડૂબી ગયેલા શહેરમાં કયાં બાંધકામો હતાં આ બધા સવાલોના જવાબ મેળવવા ભારતીય પુરાતત્વ વિભાગે દરિયામાં શોધ હાથ ધરી, ત્યારે તેમને શું મળ્યું?

જાણવા માટે જુઓ આ વીડિયો.

દ્વારકા, દરિયો, ઉત્ખનન, પુરાણ, પુરાતત્ત્વવિદ્યા

ઇમેજ સ્રોત, CSIR-NIO