બે બાળકીઓ સવાર થઈ અને હાથી તોફાની બન્યો, પાંચ કલાકની અફરાતફરી પછી કેવી રીતે બચી?
બે બાળકીઓ સવાર થઈ અને હાથી તોફાની બન્યો, પાંચ કલાકની અફરાતફરી પછી કેવી રીતે બચી?
બિહારના સારણ જિલ્લાના ભુઇલી ગામમાં 12 ઑક્ટોબરે એક વિચિત્ર ઘટના બની હતી. ગામમાં
એક ધાર્મિક ઝુલૂસ નીકળ્યું હતું અને બે બાળકીઓને હાથીની સવારી કરવાનો મોકો મળ્યો હતો.
પરંતુ હાથી પર બેસવું એ આટલું ભયાનક સાબિત થશે એ કોઈએ વિચાર્યું ન હતું.
છેલ્લા કેટલાક દિવસોથી એ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. શું છે સમગ્ર ઘટના એ જાણ્વા માટે જુઓ આ વીડિયો અહેવાલ..

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



