છાણમાંથી બનેલા ઇકોફ્રેન્ડલી દીવા ઘરમાં પ્રકાશ રેલાવવા સાથે પર્યાવરણને પણ સમૃદ્ધ કરે છે
છાણમાંથી બનેલા ઇકોફ્રેન્ડલી દીવા ઘરમાં પ્રકાશ રેલાવવા સાથે પર્યાવરણને પણ સમૃદ્ધ કરે છે

ઇમેજ સ્રોત, ANI
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આ મહિલાઓ ગાયના છાણમાંથી દીવા બનાવી રહીછે.
આ ઇકોફ્રેન્ડલી દીવા ઘરમાં પ્રકાશ રેલાવાની સાથે પર્યાવરણને પણ સમૃદ્ધ કરે છે. માટીની ભઠ્ઠીથી થતા પ્રદૂષણ સમયે છાણાના આ દીવા એક સારો પર્યાય બની શકે છે.
હકીકતમાં સ્થાનિકોએ બનાવેલા દીવા સહિતની દિવાળી સુશોભનની અન્ય વસ્તુઓ ખરીદવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે.
એવામાં આ છાણમાંથી બનેલા દીવા આસપાસના વિસ્તારના લોકોમાં ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે.





