ગુજરાતમાં હવે ખાનગી ટ્યૂશનની ફી પણ આપશે સરકાર, કઈ છે આ યોજના?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હવે ખાનગી ટ્યૂશનની ફી પણ આપશે સરકાર, કોણ છે પાત્ર?
ગુજરાતમાં હવે ખાનગી ટ્યૂશનની ફી પણ આપશે સરકાર, કઈ છે આ યોજના?

ગુજરાત સરકાર હવે ખાનગી ટ્યૂશનની ફી પણ આપશે, પરંતુ આ કઈ યોજના છે?

શું તમને ખબર છે કે સરકાર તમને ખાનગી ટયૂશન માટે પણ સહાય આપે છે?

જો તમને ન ખબર હોય તો આ વીડિયો તમે અંત સુધી જોજો જેથી તમને ખબર પડે કે જો તમારે ખાનગી ટયૂશન માટે સરકારી સહાય જોઇતી હોય તો તમને કઈ રીતે મળી શકે અને તેને મેળવવા માટે શું કરવું જોઇએ.

વીડિયો- અહેવાલ - જય શુક્લ/ઝૈનુલ હકીમજી, ઍડિટ- નિમિત વત્સ

વિદ્યાર્થીની

ઇમેજ સ્રોત, Getty Images