ગુજરાત સરકાર તમને ઘર બાંધવા માટે આપશે રૂપિયા, કઈ છે યોજના અને કેટલા રૂપિયા મળી શકે?

વીડિયો કૅપ્શન, ગુજરાત સરકાર તમને ઘર બાંધવા માટે આપશે રૂપિયા, કઈ છે યોજના અને કેટલા રૂપિયા મળી શકે?
ગુજરાત સરકાર તમને ઘર બાંધવા માટે આપશે રૂપિયા, કઈ છે યોજના અને કેટલા રૂપિયા મળી શકે?

ગુજરાત સરકારની એ યોજનાની જેમાં તમને ઘર બાંધવા માટે એક લાખ વીસ હજારની સહાય મળે છે.

શું તમારે પોતાનું ઘર નથી અને ઘર બનાવવા ઇચ્છો છો.

શું તમે તમારી માલિકીનો પ્લોટ ઘરાવો છો.

અને તમને ઘર બાંધવામાં પૈસાની તંગી અનુભવાય છે તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે જો તમે કેટલીક શરતો પૂરી કરો તો તમને ગુજરાત સરકાર એક લાખ અને વીસ હજાર રૂપિયા સહાય ઘર બાંધવા માટે આપશે. આ યોજનાની તમામ માહિતી આ વીડિયોમાં.

વીડિયો : જય શુક્લ/બ્રિજલ શાહ

ઍડિટ- રોહિત લોહિયા

આ પણ જોવું ગમશે -

આવાસ યોજના

ઇમેજ સ્રોત, Getty Images