ગુજરાતમાં મે મહિના સુધી કેવી ગરમી રહેશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં મે મહિના સુધી કેવી ગરમી રહેશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચોમાસા પહેલાં એટલે કે મે મહિના સુધી ગરમી કેવી રહેશે, હવામાન વિભાગ તરફથી શું કહેવાયું છે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે એ જાણીએ આ વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન