જે લોકો 100 વર્ષ કે વધુ જીવે છે, તેઓ ખરેખર શું ખાય છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
જે લોકો 100 વર્ષ કે વધુ જીવે છે, તેઓ ખરેખર શું ખાય છે?

દુનિયામાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં 100 વર્ષની વય વટાવનારાઓની સંખ્યા નોંધનીય છે. એ વાતની ચર્ચા થતી રહે છે કે આ લોકો શું ખાય છે કે તેઓ આટલું લાંબું જીવી જાય છે.

સંશોધનો બાદ બહાર આવ્યું કે આવા લોકો ખાણી -પાણીનો અભ્યાસ કરીને બહાર આવ્યું કે બ્લૂ ઝોન ડાયટની તેમાં મુખ્ય ભૂમિકા છે.

બ્લૂ ઝોન એ બિન-વૈજ્ઞાનિક શબ્દ છે, પરંતુ તેનો ઉપયોગ વિશ્વના એવા વિસ્તારોનું વર્ણન કરવા માટે થાય છે, જ્યાં લોકો 100 કે તેથી વધુ વર્ષ જીવે છે. એક અભ્યાસ જણાવે છે કે આ વિસ્તારોમાંના લોકો અમેરિકા કરતાં દસ ગણા વધુ દરે 100 વર્ષની વયે પહોંચે છે.

ચાલો જાણીએ કે શું છે બ્લૂ ઝોન ડાયટ...

અહીં વિગતથી વાંચી શકો છો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images