'મોદીસાહેબ, તમે સિંધુ નદીનાં પાણી રોકી શકો તો આ ખાડીનું પાણી પણ રોકી બતાવો', સુરતના પૂરપીડિતોની વ્યથા
'મોદીસાહેબ, તમે સિંધુ નદીનાં પાણી રોકી શકો તો આ ખાડીનું પાણી પણ રોકી બતાવો', સુરતના પૂરપીડિતોની વ્યથા
સુરતમાં 23 જૂનથી સતત ચાર દિવસ ભારે વરસાદ પડ્યો. જેનાથી ખાડી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. ગટરવાળું વરસાદી પાણી લોકોનાં ઘરમાં ઘૂસી ગયું હતું. આ પાણી ઘૂસ્યાં બાદ શું સ્થિતિ થઈ, રોષે ભરાયેલા સ્થાનિકો શું બોલ્યા?
અહેવાલ : રૂપેશ સોનવણે
ઍડિટ : અક્ષિત ગુપ્તા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન