ઇંદિરા ગાંધીએ BBCને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમર્જન્સીના નિર્ણય વિશે શું કહ્યું હતું?
ઇંદિરા ગાંધીએ BBCને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમર્જન્સીના નિર્ણય વિશે શું કહ્યું હતું?
50 વર્ષ પહેલાં, જૂન 1975 માં ભારતનાં તત્કાલિન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી લાગુ કરી હતી. આ દરમિયાન અનેક વિપક્ષના નેતાઓને કસ્ટડીમાં લેવાયા અને પ્રેસ પર સેન્સરશીપ લગાવાઈ.
સપ્ટેમ્બર 1975માં પત્રકાર પૉલ સૉલ્ટજમૅનને આપેલા ઇન્ટર્વ્યૂમાં ઇંદિરા ગાંધીએ ઇમર્જન્સીના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. અને કહ્યું હતું કે દેશની એકતા અને અખંડતાને બચાવવા માટે આ નિર્ણય જરૂરી હતો. જુઓ આ ઇન્ટર્વ્યૂના કેટલાક અંશો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



