એક એવાં લગ્ન જેમાં ન પંડિત છે, ન સિંદૂર કે ન મંગળસૂત્ર

વીડિયો કૅપ્શન, Self Respect Marriage : એક એવાં લગ્ન જેમાં ન પંડિત છે, ન સિંદૂર કે ન મંગળસૂત્ર
એક એવાં લગ્ન જેમાં ન પંડિત છે, ન સિંદૂર કે ન મંગળસૂત્ર

અમારી પાંચ ભાગની શ્રેણીના આ ચોથા ભાગમાં – હિંદુ ધર્મ: મારો ધર્મ - અમે એવાં બે યુગલોને મળ્યાં જેઓ હિંદુ હોવાં છતાં એવાં લગ્ન કર્યાં જેમાં કોઈ મંગળસૂત્ર, કોઈ ફેરા, કોઈ પંડિત અને કોઈ ધાર્મિક વિધિ નહોતી.

સમગ્ર દેશમાં, આવાં લગ્ન માત્ર તમિલનાડુમાં જ થાય છે જેને સ્વાભિમાન લગ્ન કહે છે અને અહીં તેને હિંદુ મેરેજ ઍક્ટમાં પણ માન્યતા આપવામાં આવી છે.

લોકો આવાં લગ્ન કેમ કરે છે? અને શું તેઓ આ પછી અલગ રીતે જીવન જીવે છે?

શું હિંદુ બનવાનો એક રસ્તો હોઈ શકે? અમારો ચોથો એપિસોડ જુઓ – લગ્ન વિના સિંદૂર, મંગળસૂત્ર, પંડિત.

આ વાંચવું ગમશે -

મહિલા