ભાવનગર : રેલવે સ્ટેશને મુસાફરોના સામાનનો ભાર ઉઠાવતાં મહિલા કુલીઓને કેમ પેટિયું રળવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે?
ભાવનગર : રેલવે સ્ટેશને મુસાફરોના સામાનનો ભાર ઉઠાવતાં મહિલા કુલીઓને કેમ પેટિયું રળવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે?
ઘરમાં પરિવાર ચલાવવાનો બોજો અને સાથે રેલવે સ્ટેશન પર આવતાં-જતાં મુસાફરોના સામાનનો બોજનું વહન કરવાની જવાબદારી. આ વાત ભાવનગરના રેલવે સ્ટેશને કામ કરતાં મહિલા કુલીઓની જીવનની વાસ્તવિકતા રજૂ કરે છે.
ભાવનગર રેલવે સ્ટેશન પર મુસાફરોના સામાનનો બોજો ઉઠાવી રહેલાં આ મહિલા કુલીઓને જોઈને જોનાર આશ્ચર્યચકિત થઈ જાય છે.
ભાવનગર રેલવે સ્ટેશને સ્વતંત્રતા પહેલાંથી મહિલા કુલીઓ કાર્યરત છે.
આ મહિલા કુલીઓનું રોજિંદું જીવન સંઘર્ષોથી ભરાયેલું છે.
જાણો તેમની કહાણી આ વીડિયોમાં.