ડાયાબિટીસ અન્ય કઈ બીમારીઓને આમંત્રણ આપે છે અને કેવી રીતે બચવું?

વીડિયો કૅપ્શન,
ડાયાબિટીસ અન્ય કઈ બીમારીઓને આમંત્રણ આપે છે અને કેવી રીતે બચવું?

ડાયાબિટીસને કારણે શરીર ઉપર ઘણી આડઅસર થઈ શકે છે, જેમાંથી અમુક અંગો ઉપર વધારે અસર થઈ શકે છે. જેમકે, આંખ, હૃદય અને કિડની.

ડાયાબિટીસ અલગ-અલગ પ્રકારના હોય છે, પરંતુ ભારતમાં જે પ્રકારનો મધુપ્રમેહ સૌથી વધુ જોવા મળે છે, તે લાઇફસ્ટાઇલ ડિસીઝની શ્રેણીમાં મૂકી શકાય એવો હોય છે.

ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવાથી તથા જીવનશૈલીમાં ચોક્કસ પ્રકારના ફેરફાર કરવાથી તેમાં સુધારો થઈ શકે છે અને વધુ સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકાય છે.

આ ઉપાયો અને પરેજી વિશે જાણો આ વીડિયોમાં

ડાયાબિટીસ, મધુપ્રમેહ, શા માટે થાય, ઉપાયો, લાઇફસ્ટાઇલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.