Plastic Pollution : વરસાદનાં ટીપાંથી લઈને દરેક કોળિયા સુધી પ્લાસ્ટિક કેવી રીતે પહોંચી ગયું?

વીડિયો કૅપ્શન, વરસાદનાં ટીપાંથી લઈને દરેક કોળિયા સુધી પ્લાસ્ટિક કેવી રીતે પહોંચી ગયું?
Plastic Pollution : વરસાદનાં ટીપાંથી લઈને દરેક કોળિયા સુધી પ્લાસ્ટિક કેવી રીતે પહોંચી ગયું?

પ્લાસ્ટિક પર કેટલો પણ પ્રતિબંધ લગાવી દો છતાં આસપાસ નજર ફેરવવા પર જુઓ કેટલી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ દેખાશે.

પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક જે માત્ર પર્યાવરણને જ નહીં હવે મનુષ્યના લોહી સુધી પહોંચી ગયું, દરેક કોળિયા અને દરેક પાણીના ઘૂંટ સુધી પહોંચી ગયું છે.

નવજાત શિશુંના શરીરમાં, રસ્તે રખડતા ઢોર ઢાખરના પેટમાં, અને માછલીઓની તો શું વાત જ કરવી.

તો આજે જળવાયુ પરિવર્તનની વાત કરીએ તો પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે? કેવી રીતે પ્લાસ્ટિકના કચરાને ઓછું કરી શકાય, જાણો આ વિડિઓમાં.

પ્લાસ્ટિક પ્રદૂષણ

ઇમેજ સ્રોત, Getty Images