વાસણોની બૅન્ક : એ નુસખો જેના કારણે પર્યાવરણની સમસ્યાઓનું પણ સમાધાન થાય છે
વાસણોની બૅન્ક : એ નુસખો જેના કારણે પર્યાવરણની સમસ્યાઓનું પણ સમાધાન થાય છે
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના લમ્બી અહિર ગામમાં વાસણોની બૅન્કની પહેલ કરાઈ છે.
લગ્નોમાં પૈસાની બરબાદીને રોકવા માટે ગામલોકોએ આ પહેલ કરી છે. અહીંથી ગામલોકો વાસણો લઈ શકે છે.
સરપંચ નીરૂ યાદવે આ બૅન્કની પહેલ કરી છે.
તેના કારણે લોકોનો ખર્ચ પણ ઘટ્યો છે.
આનાથી લોકોને ફાયદો કેવી રીતે થાય છે અને તે પર્યાવરણને કેવી રીતે અનુકૂળ છે? તેનાથી પ્લાસ્ટિકનો કચરાની સમસ્યા કેવી રીતે ઘટી છે તે જાણો રાખી જૈનના અહેવાલમાં.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



