બનાસકાંઠા : એરંડાનાં પાનમાંથી રેશમ બનાવવામાં સફળતા મળી, ખેડૂતોની આવક કેવી રીતે વધશે?

વીડિયો કૅપ્શન, બનાસકાંઠા : એરંડાનાં પાનમાંથી રેશમ બનાવવામાં પ્રાથમિક સફળતા, ખેડૂતોની આવક કેવી રીતે વધશે?
બનાસકાંઠા : એરંડાનાં પાનમાંથી રેશમ બનાવવામાં સફળતા મળી, ખેડૂતોની આવક કેવી રીતે વધશે?

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇયળને એરંડાનાં પાન ખવડાવીને તેમાંથી રેશમ મેળવવાના પ્રયોગમાં પ્રાથમિક સફળતા મેળવી છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. એલડી પરમાર અને તેમની ટીમે આ પ્રોજેક્ટ પર કામ કરીને સફળતા પણ મેળવી છે.

આ રેશમને 'ઍરી રેશમ' નામ આપવામાં આવ્યું છે.

આ ઍરી રેશમના કારણે ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે?

અને ઍરી રેશમ કઈ રીતે અહિંસક છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રેશમના કીડા, બનાસકાંઠા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા : એરંડાનાં પાનમાંથી રેશમ બનાવવામાં સફળતા મળી ખેડૂત ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત સમાચાર ખેતી ખાતર પાણી ચોમાસું કાપડ કપડાં રેશમી કાપડ રેશમના કીડા
ઇમેજ કૅપ્શન, બનાસકાંઠા : એરંડાનાં પાનમાંથી રેશમ બનાવવામાં સફળતા મળી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન