વિસરાઈ ગયેલી વાનગી 'ઉમરાનું શાક' કઈ રીતે બને છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા ઉપર ક્લિક કરો.
વિસરાઈ ગયેલી વાનગી 'ઉમરાનું શાક' કઈ રીતે બને છે?

વગડામાં ઊગતા એક શાકનો સ્વાદ ઉત્તર ગુજરાતમાં ખાસો પ્રચલિત રહ્યો છે પરંતુ હવે તે વિસરાતો જાય છે.

ઉમરા આ એક એવું શાક છે જે વગડામાં ઊગે છે. ઉત્તર ગુજરાતમાં તેનું શાક ખાસું પ્રચલિત રહ્યું છે.

અમદાવાદમાં સાત્વિક ખાણીપીણી બજારમાં આ શાકનો સ્વાદ માણતા લોકો જોવા મળ્યા.

આ વિસરાયેલી વાનગી તમે કેવી રીતે બનાવી શકો છો તે જાણો આ વીડિયો અહેવાલમાં.

તમને આ વાંચવું પણ ગમશે -

ઉમરાનું શાક
બીબીસી
બીબીસી