Gujarat Weather : કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની શકયતા કેટલી?
Gujarat Weather : કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની શકયતા કેટલી?
ગુજરાતમાં લગભગ બધા જ જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે. રાજ્યમાં હિટવેવની અસર પણ જોવા મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન સતત 40 ડિગ્રીની ઉપર રહેતા ખૂબ ગરમી પડી રહી છે.
ગુજરાતમાં ગરમીની વચ્ચે શું નવી સિસ્ટમને લીધે વરસાદ આવવાની શક્યતા છે? ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ્ય
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

ઇમેજ સ્રોત, Getty Images



