ફિફા વિશ્વકપ દુબઈ માટે કઈ રીતે લાભદાયી બન્યો?
ફિફા વિશ્વકપ દુબઈ માટે કઈ રીતે લાભદાયી બન્યો?
આ રવિવારે ફિફા વર્લ્ડકપ એટલે કે ફુટબૉલ વિશ્વકપની ફાઇનલ મૅચ છે. જો રવિવારે ફ્રાન્સ જીતી જાય છે, તો 1958 અને 1962માં બ્રાઝિલના કપ્તાન પેલેએ છેલ્લે જે રીતે ટ્રૉફી જાળવી રાખી હતી ત્યાર પછી ફ્રાન્સ બીજી ટીમ બનશે જેણે બેક ટુ બેક બે વર્લ્ડકપ જીત્યા હોય.
પણ જો આર્જેન્ટિના જીતે છે તો 1986માં ડીએગો મારાડોનાની કપ્તાનીમાં ટ્રૉફી જીતી હતી તે પછીનું પ્રથમ ટાઇટલ હશે.
જોકે આ ઇવેન્ટ માત્ર કતાર માટે નહીં પણ દુબઈ માટે પણ લાભદાયી બની છે.
કઈ રીતે આવો જોઈએ બીબીસી સંવાદદાતા સમીર હાશ્મીના અહેવાલમાં.





