અરવલ્લી : આ મહિલાઓ એવી ખેતી કરે છે જે બીજું કોઈ નથી કરતું
અરવલ્લી : આ મહિલાઓ એવી ખેતી કરે છે જે બીજું કોઈ નથી કરતું
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામનાં આ મહિલા ખેડૂતો બીજ બૅન્ક ચલાવે છે.
અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલા ગામના આ મહિલાઓ વિષમ પરિસ્થિતિમાં પણ ખેતી કરી રહ્યાં છે, એક એવા પાકની જે પોષણમાં તો ભરપૂર છે પણ વિલુપ્તની આરે છે.
પાકની ખેતીની સાથેસાથે તેઓ બીજનો જતન કરે છે, સ્ટોક રાખે છે અને અન્યોને આપે પણ છે. ચાલો જાણીએ તેમના કહાણી વિશે.
સમગ્ર કહાણી વિસ્તારથી અહીં વાંચો -




