પાકિસ્તાનમાં હિંગળાજ માતાનું મંદિર દુર્ગમ સ્થળે હોવા છતાં મોટી સંખ્યામાં ઊમટે છે લોકો

પાકિસ્તાનમાં હિંગળાજ માતાનું મંદિર દુર્ગમ સ્થળે હોવા છતાં મોટી સંખ્યામાં ઊમટે છે લોકો

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલું હિંગળાજ માતાનું મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે.

હિંદુ હોય કે મુસ્લિમ, દરેક આ મંદિરમાં શીશ નમાવે છે. ઘણા લોકો ઈચ્છે છે કે હિંગળાજ માતાના મંદિરને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે.

સિંધ અને બલૂચિસ્તાનથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. તેમાં સિંધી, ગુજરાતી, મારવાડી, પારકરી અને તમિળ સહિત અન્ય સમુદાયના લોકો નજરે પડે છે.

પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાનું મંદિરે કેમ આટલી મોટી સંખ્યામાં ઊમટે છે લોકો? જુઓ આ વીડિયો અહેવાલમાં.....