ગુજરાતમાં હવે ઠંડીમાં વધારો થશે કે ઘટાડો? શું છે આગાહી?

ગુજરાતમાં હવે ઠંડીમાં વધારો થશે કે ઘટાડો? શું છે આગાહી?

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી ઉત્તરાયણ પહેલાં કડકડતી ઠંડી પડી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હાલમાં જ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.

હવે ઘણા લોકોનાં મનમાં એવો સવાલ પણ થઈ રહ્યો હશે કે આખરે રાજ્યમાં કેટલા દિવસ સુધી આવી જ ઠંડી પડવાનું ચાલુ રહેશે.

શું આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો હજુ વધી ઘટશે?

જુઓ આ વીડિયોમાં.

અહેવાલ અને રજૂઆત- દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન