અમેરિકા જવા માગતા કેટલાક લોકો નિકારાગુઆ કેમ જાય છે?

વીડિયો કૅપ્શન,
અમેરિકા જવા માગતા કેટલાક લોકો નિકારાગુઆ કેમ જાય છે?

માનવતસ્કરીની શંકાએ ફ્રાન્સમાં રોકી દેવાયેલુંં વિમાન અંતે ભારત આવ્યું છે. આ વિમાનમાં મોટાભાગના મુસાફરો ગુજરાતી હોવાની શંકા છે.

એવું કહેવાય છે કે આ વિમાન નિકારાગુઆ જઈ રહ્યું હતું અને ત્યાંથી આ પ્રવાસીઓ મૅક્સિકો મારફતે અમેરિકા જવા ઇચ્છતા હતા.

મીડિયા અહેવાલો અનુસાર નિકારાગુઆ અમેરિકા પહોંચવા માગતા લોકોમાં સૌથી પ્રખ્યાત જગ્યા છે.

થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે ઓળખાતા આ દેશોમાં ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ બનાવવા સરળ હોવાને કારણે લોકો આ રૂટ પકડે છે.

શું છે નિકારાગુઆની ખાસિયત? કેમ ચર્ચાઈ રહ્યું છે તેનું નામ?

અહીં વધુ વાંચો -

નિકારાગુઆ

ઇમેજ સ્રોત, Getty Images