રાજકોટ : નવરાત્રીમાં ગરબે રમવા જતા મુસ્લિમો શું કહે છે?
રાજકોટ : નવરાત્રીમાં ગરબે રમવા જતા મુસ્લિમો શું કહે છે?
ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામી ગયો છે. દરેક સ્થળે ખૈલાયાઓ ગરબા ખેલીને ઉત્સવ મનાવી રહ્યાં છે.
પરંતુ ગુજરાતના રાજકોટ શહેરમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરં પાડતા ગરબા થઈ રહ્યાં છે.
અહીં મુસ્લિમ મહિલાઓ અને પુરુષો ગરબા રમવા જાય છે અને નવરાત્રીના પવિત્ર તહેવારની ઉજવણી કરે છે.
- અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી પ્રબળ શક્યતા, ગુજરાત પર આવશે કે ફંટાઈ જશે?
- ફાલ્ગુની પાઠક : એક શોના કરોડો રૂપિયા લેતાં 'ગુજરાતી ગરબા ક્વીન'ની ઇન્ડિયન મૅડોના બનવા સુધીની કહાણી
- મણિરાજ બારોટ: બે કૅસેટ બહાર પડી અને મણિલાલ બન્યા મણિરાજ, 'ડાયરાકિંગ'ની કહાણી
- ગિરનારનો ઇતિહાસ : લાખો વર્ષ પહેલાં જૂનાગઢ નજીક જ્યાં દરિયો હતો ત્યાં પર્વત કઈ રીતે બની ગયો?






