શ્રીલંકાના 'કાજુગામ'ની કાજુ વેચતી મહિલાઓ રોજગારીને લઈને કેવી ફરિયાદો કરી રહી છે?
શ્રીલંકાના 'કાજુગામ'ની કાજુ વેચતી મહિલાઓ રોજગારીને લઈને કેવી ફરિયાદો કરી રહી છે?
શ્રીલંકાના બાટાલિયા ગામ જે ઓળખાય છે કાજુગામ તરીકે. અહીં કાજુ નથી થતાં છતાં એનું નામ કાજુગામથી ઓળખાય છે.
અહીં 80થી વધુ મહિલાઓ કાજૂ વેચે છે. રોસ્ટ કરેલા કાજુ પણ વેચાય છે. જોકે, કાજુગામની આ મહિલાઓની આવકને કોરોનાકાળ પછી અસર થઈ છે.
જુઓ, આ ખાસ વીડિયો