હજારો બિનવારસી મૃતદેહોની અંતિમ વિધિ કરાવતાં પૂજા શર્મા
દિલ્હીનાં રહેવાસી 26 વર્ષીય પૂજા શર્મા સાથે બે વર્ષ પહેલાં કંઈક એવું બન્યું કે તેમના જીવનને એક નવી દિશા મળી ગઈ.
પૂજા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે, તેમણે અત્યાર સુધી ચાર હજાર કરતાં વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે.
પૂજાએ બિનવારસી મૃતદેહોના સન્માનપૂર્વક અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવી ત્યારથી એક પ્રકારે જાણે કે તેમનો સામાજિક બહિષ્કાર કરાયો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ.
હવે ઘણા મિત્રો અને સંબંધીઓ તેમની સાથે વાત નથી કરતા.
પૂજા આ કામ એક સેવા તરીકે કરે છે, તેઓ નિ:સ્વાર્થ ભાવે આ કામ કરે છે.
પરંતુ તેમણે આ પ્રેરણાદાયક કામની શરૂઆત કેમ કરી? જાણો, તેમના પ્રેરણાદાયી જીવનની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

ઇમેજ સ્રોત, PTI/BBC

Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર














