પેરિસ ઑલિમ્પિકમાં છે દુનિયાની સૌથી મોટી રેસ્ટોરાં, રોજની 40 હજાર થાળી પીરસાશે

વીડિયો કૅપ્શન,
પેરિસ ઑલિમ્પિકમાં છે દુનિયાની સૌથી મોટી રેસ્ટોરાં, રોજની 40 હજાર થાળી પીરસાશે

ફ્રાન્સની રાજધાની પેરિસમાં વર્ષ 2024ના ઑલિમ્પિકનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે.

ઑલિંમ્પિકની સમાનાંતરે પણ પેરિસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અહીંનું ઑલિમ્પિક વિલેજ જ દુનિયાનું સૌથી મોટું રેસ્ટોરાં બની ચૂક્યું છે. અહીં રોજની 40 હજાર થાળીઓ જેટલું ભોજન બનશે અને તેના માટે 200 શેફ રાખવામાં આવ્યા છે.

આ વિલેજમાં કુલ 15 હજાર આંતરરાષ્ટ્રીય ઍથ્લીટ્સ રહે છે.

વધુ જુઓ વીડિયોમાં...

પેરિસ ઑલિમ્પિક

ઇમેજ સ્રોત, Getty Images