શ્રીલંકા : એ મહિલાએ જેણે એક નહીં પંદર-પંદર શાહુડીઓ પાળી છે
શ્રીલંકા : એ મહિલાએ જેણે એક નહીં પંદર-પંદર શાહુડીઓ પાળી છે

આ કહાણી શ્રીલંકાનાં એક એવાં મહિલાની છે કે જેમનું ગુજરાન શાહુડીઓથી ચાલે છે. તેમણે તેમના ઘરમાં જ પંદરેક શાહુડીઓ પાળી છે.
આ મહિલા દરરોજ શાહુડીઓને લઈને રસ્તા પર નીકળે છે અને અહીં આવતા પ્રવાસીઓને બતાવીને રોજી રળે છે. પ્રવાસીઓ શાહુડીઓને જોઈને આશ્ચર્ય પામે છે અને આ મહિલાને કેટલાક પૈસા આપે છે, જેના થકી તેમનું ગુજરાન ચાલે છે.
કઈ રીતે શાહુડીઓ આ મહિલા સાથે રહે છે તે જુઓ આ વીડિયોમાં...





